टैग्स » Hindi Shayri

Memories...

” ACHANAK  MILNA  USKA  IS  GALI   ME  AUR

KARIB SE  GUZER  JAANA”

NA  JAANE  WAQT  DOHRATA  Q  HAI

YE LAMHA BAR BAR…

– DHRUV DEEAPK

Dhr21v Deep1k
  • પતિની દાસી ભલે ન બનો, પરંતુ…

તારામાં જો કશો ફેર ના પડે તો તારા પતિમાં પણ શા માટે ફેર પડવો જોઈએ? એ પણ માણસ જ છે.

Hindi Shayri

મૅકઅપ કરવો એ સૌંદર્યમાં નિખાર લાવવાની કલા છે, એજ પ્રમાણે એ મૅકઅપને ઉતારવો, એને સાફ કરવો, એ પણ એક કલા જ છે. તમે મૅકઅપ કરતી વખતે જેટલી સાવચેતી અને કાળજી રાખો છો એટલી જ સાવચેતી જો મૅકઅપને ઉતારતી વખતે રાખવામાં ન આવે, તો અધૂરો ઉતારેલો મૅકઅપ ત્વચાના છિદ્રોને પૂરી દે છે અને એનાથી ત્વચાને લગતા ઘણા રોગો જન્મે છે.

મૅકઅપ ઉતારતી વખતે પણ એટલું જ ધ્યાન આપો, જેટલું તમે મૅકઅપ કરો છો ત્યારે આપો છો.

મૅકઅપ સાફ કરવાનાં કેટલાંક ઉપયોગી સૂચનો નીચે મુજબ છે.

મૅકઅપ ઉતારવા કે સાફ કરવા માટે સૌથી પહેલાં વાળને ચહેરાની પાછળ કસીને બાંધી લો. જો તમે આંખોમાં કોન્ટેક્ટ લૅન્સ લગાવતાં હો, તો એને પણ ઉતારી લો. હવે ક્રમપૂર્વક નીચે પ્રમાણેની સૂચનાઓનું અનુસરણ કરો.

ક્લીઝિંગ મિલ્ક અથવા કોઇ પણ કોલ્ડ ક્રીમ લઇને આખા ચહેરા ઉપર, આંખો અને હોઠની આજુબાજુ તથા ગળાની નીચેના ભાગ સુધી લગાવો. જ્યાં જ્યાં તમે ફાઉન્ડેશન લગાવ્યું હોય એ બધી જગ્યો ક્રીમ લગાવો.

મૅકઅપ ક્લિન્ઝરમાં સારી રીતે ભળી જાય માટે ક્લિન્ઝરને થોડોક સમય ચહેરા ઉપર એમને એમ રહેવા દો અને ત્યાર પછી ધીમે ધીમે હથેળી વડે ગળું, કપાળ, ગાલ, નાક અને આંખોની આજુબાજુ માલિશ કરો. આમ કરવાથી તમારે મૅકઅપ સાફ કરવા માટે ચહેરાને વધારે સમય ઘસવો નહીં પડે.

ટિશ્યૂ પેપરના ચાર પડ બનાવીને અથવા રૃનું મોટું પૂમડું બનાવીને ગળાથી લૂછવાનું શરૃ કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા હાથની દિશા અંદરથી બહારની બાજુ અને નીચેથી ઉપરની બાજુ હોવી જોઇએ.

મૅકઅપના પ્રત્યેક કણને સારી રીતે ત્વચા ઉપરથી સાફ કરવા માટે રૃને પાણીમાં ભીંજવી બીજી વખત ચહેરો સાફ કરો. શિયાળામાં રૃને ગરમ પાણીમાં ભીંજવો.

આંખનો મૅકઅપ સાફ કરવા માટે ‘આઇ મૅકઅપ રિમૂવર’નો ઉપયોગ કરો. ભ્રમરથી લઇને આંખના નીચેના ભાગ સુધી રિમૂવર ફેલાવી થોડો વખત એને એવી રીતે જ રહેવા દો. અનામિકા આંગળી દ્વારા આંખને ગોળાકારમાં હળવે હળવે અંદરથી બહારની બાજુએ ક્રમમાં માલિશ કરો. પછી ભીના રૃના દ્વારા મૅકઅપને સાવચેતી પૂર્વક સાફ કરી લો.

મસ્કરા સાફ કરવા માટે ટિશ્યૂ પેપરને સહેજ ભીનો કરીને ઉપરની પાંપણની નીચે રાખો. હવે રૃમાં વીંટાળેલી પાતળી સળી રિમૂવરમાં ભીંજવી પાંપણ ઉપર ગોળ ગોળ ફેરવો. આ જ રીતે નીચલી પાંપણ સાફ કરો.

અંતે ચહેરા ઉપરની કોઇ પણ પ્રકારની ચીકાશને અથવા તૈલીપદાર્થને દૂર કરવા માટે રૃમાં ટોનર લગાવીને આખો ચહેરો અને ગરદન સાફ કરી લો. આમ, તમે ચહેરાના મૅકઅપ વ્યવસ્થિત રીતે ત્વચાને થતા રોગો અટકાતી શકો છો અને અણધારી મુશ્કેલીઓમાંથી બચી શકો છો.

Hindi Shayri

માલિશ તો હવે સામાન્ય થઇ ગયું છે. મોટા ભાગની મહિલાઓ તન-મનને હેલ્ધી રાખવા માટે દરેક ઋતુમાં માલિશ કરે છે. પરંતુ માલિશનો વધુ ફાયદો શિયાળામાં થતો જોવા મળ્યો છે.

ઠંડી હવાને કારણે ત્વચા વધુ પડતી રૃક્ષ થઇ જતી હોવાથી તેલ માલિશથી ત્વચા સ્નિગ્ધ થાય છે. ઉપરાંત રક્તસંચાર પણ થાય છે.

માલિશ માટે સામાન્યરીતે તેલને હુંફાળું કરીને ઉપયોગમાં લેવું.માલિશ માટે તલ,સરસવ બન્ને તેલ સારા છે. ત્વચાને જે માફક આવે તે તેલનો ઉપયોગ કરવો.માલિશ ઉપરથી નીચે તરફ લઇ જતા કરવું જોઇએ.જોકે ઘણી મહિલાઓ ઓલિવ ઓઇલ તેમજ કોપરેલનો ઉપયોગ પણ માલિશ માટે કરે છે.

માલિશ માટે સવારનો સમય જ યોગ્ય છે. ભોજન પહેલા અને પછી ૪-૫ કલાક રહીને માલિશ કરી શકાય. સ્નાન બાદ માલિશ કરવું નહીં. સ્નાન પહેલા સવારે માલિશ કરવામાં આવે તો વધુ ફાયદો થાય છે.

માલિશની શરૃઆત પગના પંજાથી કરવી જરૃરી છે. સામાન્ય માલિશવાળી એટલે કે જે પ્રોફેશનલ નથી હોતી તે ફક્ત પગ અને પીઠ પર જ માલિશ કરતી હોય છે. માલિશની શરૃઆત પંજાની આંગળીઓથી શરૃ થઇ જાંઘ સુધી લઇ જવું જોઇએ. તેથી પગની માસંપેશિયોમાં રક્તસંચાર સુવ્યવસ્થિત થાય છે.

પંજા બાદ નિતંબ પર માલિશ કરવું. નિતંબ પર ગોળાકારમાં માલિશ ઝડપથી કરવું જોઇએ અને ધીરે ધીરે કમર પર માલિશ કરવું.

પીઠ પર કરોડરજુની આસપાસ ધીરેધીરે હળવાહાથે માલિશ કરવું.કરોડરજ્જુપર વધારે પડતુ ંદબાણ આપવું નહીં.

પેટ પર પણ હળવા હાથે ગોળગોળ જમણી બાજુથી ડાબી બાજુએ માલિશ કરવું.

વક્ષસ્થળનું માલિશ પણ આ જ રીતે કરવું.

હાથના પંજા,આંગળીઓ અને ઉપરના ભાગ પર માલિશ કરવું. એકએક આંગળીઓને હળવા હાથે ફેરવતા જવી.

ચહેરા પર માલિશ કરતી વખતે ગાલને થપથપાવવા. પોપચા પર હળવે હાથે માલિશ કરવું, તેલ આંખમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું. ગરદન, હડપચી તેમજ કાનની બૂટને પણ માલિશ કરવું.

વાળમાં તેલ નાખી માલિશ કરવાથી ત્વચા રૃક્ષ થતી નથી તેમજ ખોડો થતો નથી.

ઘરમાં પણ બનાવી શકાય બોડીઓઇલ

મહિલાઓ માટેનું મસાજ તેલ

ચાર કપ તલનું તેલ, ૨ મોટા ચમચા બદામનું તેલ, મોટા ચમચા વીટ જર્મ ઓઈલ અને ૨ મોટા ચમચા જસ્મિન ઓઇલને ભેળવી ઉપયોગમાં લઇ શકાય.

પુરુષો માટેનું મસાજ તેલ

ચારકપ કોપરેલમાં ૨ મોટા ચમચા સરસવનું તેલ,અડધો નાનો ચમચો હીંગ અને હળદર ભેળવી ગરમ કરવું. હંફાળું થયે એક કપ તલનું તેલ ઉમેરી ગરમ કરી હુંફાળું થયે પછી ઉપયોગમાં લેવું.

Hindi Shayri

मुलाकात..

​एक दफा आपकी आखे देख लेते

तो दिल को सुकुन मिल जाता..
उस मुकद्दस हसी को जो पि लेते

तो इस मोहब्बत का असर हो जाता…
उस दिलकश अदा को एक बार घुर लेते

तो मेरे बेरुखि सी बागो मे भी बहार आ जाता…
अक्सर, बस पल दो पल कि मुलाकात

ही तो मांगी थी हमने..

लेकिन पता नही फिरसे

इस दिल की इम्तेहान ले ली तुमने….

– नयन मोहितकर

Poetry-hindi

મની પ્લાંટ શુક્ર ગ્રહનો કારક છે. ઘરમાં લગાવવાથી પતિ-પત્નીના સંબંધ મધુર બને છે, અને ઘરમાં ધનનું આગમન અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. મની પ્લાંટને ઘર, બગીચો અને માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે. પણ અનેકવાર મની પ્લાંટને લગાવ્યા પછી પણ ધનાગમનમાં કોઈ અંતર નથી જોવા મળતુ. જેના અનેક કારણ હોય છે. મની પ્લાંટના સુકાયેલા પત્તાને તરત હટાવી દેવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. અને આ માનસિક/ઘન પરેશાની આપે છે. મની પ્લાંટનો છોડ લગાવવા માટે અગ્નેય દિશા મતલબ દક્ષિણ-પૂર્વને ઉત્તમ માનવામાં આવી છે. અગ્નેય દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ગણેશજી અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ-સમૃદ્ધિનો કારક હોય છે. વેલ અને લતાનો કારક શુક્ર હોય છે. તેથી અગ્નિ દિશામાં મની પ્લાંટ લગાવવાથી આ દિશાનો સકારાત્મક પ્રભાવ થાય છે.

મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન મતલબ ઉત્તર પૂર્વને માનવામાં આવી છે. આ દિશામાં મની પ્લાંટ લગાવતા ધન વૃદ્ધિને બદલે આર્થિક નુકશાન થાય છે. ઈશાનનો પ્રતિનિધિ ગ્રહ બૃહસ્પતિ છે. શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુતાનો સંબંધ હોય છે. કારણ કે એક રાક્ષસના ગુરૂ છે તો બીજા દેવતાઓના ગુરૂ. શુક્ર સાથે સંબંધિત વસ્તુઓ આ દિશામાં થતા નુકશાન થાય છે. અન્ય દિશાઓમાં મની પ્લાંટનો છોડ લગાવતા તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. મની પ્લાંટનો છોડ હંમેશા ઉપરની તરફ લગાવવો જોઈએ. જમીન પર ફેલાયેલ વેલથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં ઝગડો થાય છે.

Hindi Shayri

અમદાવાદ:‘અમારે ઘરે નથી જવું.અમારે સાથે જ રહેવું છે.જો એવું ન હોત તો અમે ભાગીને આટલું મોટું પગલું ન ભર્યું હોત.લોકો અમારા માટે શું વિચારે છે એનાથી અમને કોઇ ફરક નથી પડતો.જો એક છોકરો અને છોકરી એકબીજા સાથે ભાગી શકે.લગ્ન કરી શકે તો શું બે છોકરીઓ એકબીજાના પ્રેમમાં ન હોઇ શકે.એકબીજા સાથે રહી ન શકે.’આ શબ્દો છે ઘરેથી પોતાની સ્ત્રી મિત્ર સાથે ભાગીને અમદાવાદ આવેલી નાઝનીનના.

બંને વચ્ચેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમે છે

રાજસ્થાનના ભરતપુરમાં રહેતી નાઝનીન અને જાનકી 19 ડિસેમ્બરે ઘરેથી ભાગીને 22 ડિસેમ્બરે અમદાવાદ આવી હતી.આ બન્ને યુવતીઓ સમલૈગિંક સંબંધો ધરાવે છે.ધોરણ 11માં ભણતી નાઝનીનની મુલાકાત સ્કૂલમાં જાનકી સાથે થાય છે અને બંને વચ્ચેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમે છે.તેમના સંબંધોને સાડા 6 વર્ષ થયા છે.છેલ્લા છ મહિનાથી બન્નેના પરિવારને સમલૈંગિક સંબંધોની જાણ થતાં મિલન-મુલાકાતો બંધ કરી દેવામાં આવી હતી.ઘણીવાર પરિવારે તેમની મારઝૂડ પણ કરી.અંતે બંને ભાગીને શાહપુર આવી હતી.જો કે બાતમીને આધારે પોલીસે બંનેને એક હોટેલમાંથી બુધવારે ઝડપી લીધી હતી.રાજસ્થાન પોલીસ ગુરુવારે બંનેને વિકાસગૃહ ખાતેથી લઈ ગઈ છે.

આગળ વાંચો…’જાનકીને છોકરીઓ ગમે છે તારી બહેનને તેનાથી દૂર રાખ’

‘મને જે પ્રેમ જાનકીએ આપ્યો એ કોઇ ન આપી શકે’

પોતાની વેદના અને લાગણી વ્યક્ત કરતા નાઝનીને ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘મને જે પ્રેમ જાનકીએ આપ્યો એ કોઇ ન આપી શકે. અમે બન્ને એકબીજાને સારી રીતે સમજીએ છીએ. સાથે રહેવા માંગીએ છીએ પણ પરિવારને એ પસંદ નથી. અમે 6 મહિના પહેલા ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. પહેલા અમારા ઘરમાં અમે મિત્રોની જેમ અવરજવર કરી શકતા હતા, પણ મારા ભાઇના મિત્રોએ મારા ભાઇને જાનકીને છોકરીઓ જ ગમે છે તારી બહેનને એનાથી દૂર રાખ એમ કહેતા ભાઇએ મને એમ કરવા કહ્યું હતું. ત્યારે પપ્પાને મેં જાનકી સાથેની મિત્રતા અને સંબંધ તોડવા કહેતા ભાઇ અને પપ્પાએ ખૂબ મારી હતી.’

આગળ વાંચો…એમએનું ફોર્મ ભરવા ઘરેથી નીકળ્યા અને ભાગી ગયા

એ દિવસથી અમે સાથે ભાગી જવાનું નક્કી કર્યું

તેની વાતને આગળ વધારતા જાનકીએ જણાવ્યું હતું કે,‘એ દિવસથી અમે સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું. અમારું ગ્રેજ્યુએશન પતી ગયા બાદ અમે એક વર્ષ પછી એમએનું ફોર્મ ભરવા ઘરેથી નીકળ્યા અને ત્યાંથી ભાગીને અહીં આવતા રહ્યા હતા. મને મોબાઇલનો શોખ હોવાથી હું સેકન્ડમાં મોબાઇલ ખરીદતી અને વેચતી એ રીતે કરીને ભાગવાના પૈસા ભેગા કર્યા હતા. હજુ પણ અમારે પાછા જવું નથી. સાથે જ રહેવું છે.’

Hindi Shayri